Screenshot 2024 04 20 18 36 04 59 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x697

એક સાથે 6 બાળકને જન્મ આપ્યો.

એક સાથે 6 બાળકને જન્મ આપ્યો

પાકિસ્તાનના રાવલપિંડીમાં એક મહિલાએ એક સાથે 6 બાળકોને જન્મ આપ્યો છે. જેમાં 4 છોકરીઓ અને 2 છોકરાઓનો સમાવેશ થાય છે. મહિલાની ડિલિવરી કરાવનાર સરકારી હોસ્પિટલના તબીબોનું કહેવું છે કે તમામ બાળકો સ્વસ્થ છે અને તેમને લેબર રૂમમાંથી નર્સરીમાં ખસેડવામાં આવ્યા છે. ડોક્ટરોની ટીમે ડિલીવરી પ્રક્રિયા સરળ રહી નહોતી તેમ જણાવ્યું હતું. કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.