Screenshot 2024 04 19 10 28 47 68 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x821

બોક્સ ઓફિસ પર સુપર ફ્લોપ થઈ ‘બડે મિયાં છોટે મિયાં’

11 એપ્રિલે ઈદ પર રિલીઝ થયેલી ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ સુપર ફ્લોપ સાબિત થઈ છે. 350 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મ 1 સપ્તાહમાં માત્ર 50 કરોડનું કલેક્શન કરી શકી છે. અક્ષય અને ટાઈગર ઉપરાંત આ ફિલ્મમાં સોનાક્ષી સિન્હા, પૃથ્વીરાજ સુકુમારન, માનુષી છિલ્લર અને આલાયાના જેવા કલાકારો છે. અજય દેવગનની ફિલ્મ ‘મેદાન’ પણ 11 એપ્રિલે રિલીઝ થઈ હતી. આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર કમાલ કરી શકી નથી.