આજે લોકસભાની ચૂંટણીમાં લોકોએ રસ દાખવતા મતદાન કરવા મતદાન પહોંચ્યા છે. પુડુચેરીના CM મત આપવા માટે બાઇક પર સવાર થઈ મતદાન પહોંચી પોતાનો મત આપ્યો હતો. પુડુચેરીના સીએમ એન કે.એસ. કે.એસ. રંગસામી ડેલારશપેટમાં પોતાનો મત આપ્યો. તેઓ 2021થી પુડુચેરીના મુખ્યમંત્રી છે

