Screenshot 2024 04 19 10 29 04 20 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x797

પ્રથમ તબક્કામાં 16.63 કરોડ લોકો મતદાન કરશે.

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 102 લોકસભા બેઠકો પર આજે મતદાન થશે. 16.63 કરોડ મતદારો 1625 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. જેમાંથી 35.67 લાખ યુવાનો પ્રથમવાર મતદાન કરશે. પ્રથમ તબક્કા માટે 1.87 લાખ પોલિંગ બૂથ તૈયાર કરાયા છે. જ્યાં મતદાન સવારે 7થી શરૂ થઈ સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે મતદારોને ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવાની અપીલ કરી છે.