Screenshot 2024 04 18 15 01 47 54 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x793

મનિષ સિસોદિયાને ઝટકો

મનિષ સિસોદિયાને આજે દિલ્હી લિકર પોલીસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઝટકો લાગ્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટે તેમની ન્યાયિક કસ્ટડી 26 એપ્રિલ સુધી લંબાવી દીધી છે. હવે કેસની આગામી સુનાવણી 26 એપ્રિલે સવારે 11 કલાકે થશે. સુનાવણી દરમિયાન કોર્ટે આરોપીઓને એવા દસ્તાવેજોની યાદી આપવાનો નિર્દેશ આપ્યો હતો જેની તપાસ હજુ સુધી પૂરી થઈ નથી. અગાઉ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 18 એપ્રિલ સુધી લંબાવાઈ હતી.