Screenshot 2024 04 17 14 18 43 20 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x653

રૂપાલા સામે આંદોલનના બીજા તબક્કાની જાહેરાત

રૂપાલા સામે આંદોલનના બીજા તબક્કાની જાહેરાત

CM સાથેની ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક નિષ્ફળ ગઈ છે. તો પુરષોત્તમ રૂપાલાએ પણ રાજકોટ બેઠકથી ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે. આવી સ્થિતિમાં રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિયો શાંત થયા નથી. ક્ષત્રિયોએ અમદાવાદમાં આંદોલનના બીજા તબક્કાની જાહેરાત કરી છે. રાજપૂત આંદોલન સંકલન સમિતિએ રૂપાલાની ઉમેદવારી પાછી ના ખેંચાઈ તો ક્ષત્રિયો ભાજપ વિરૂધ્ધ મતદાન કરશે તેવી જાહેરાત કરી હતી.