Electronic Voting Machine EVMs 1

*લોકસભા ચૂંટણીને લઈ મોટા સમાચાર* પ્રથમ તબક્કાનો ચૂંટણી પ્રચારનો આજે અંત.

*લોકસભા ચૂંટણીને લઈ મોટા સમાચાર*

પ્રથમ તબક્કાનો ચૂંટણી પ્રચારનો આજે અંત

આજે સાંજથી ચૂંટણી પ્રચારના પડઘમ થશે શાંત

19 એપ્રિલે લોકસભાની 102 બેઠકો પર મતદાન

21 રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશમાં મતદાન

તમિલનાડુની તમામ 39 બેઠકો પર થશે મતદાન

102 બેઠકો પર કુલ 1625 ઉમેદવારો મેદાનમાં