# ખૂબ ઠંડા પાણીથી સ્નાન ન કરો. આનાથી શરીર જકડાઈ કે દુખાવો થઈ શકે છે.
# લાંબા સમય સુધી સ્નાન કરવું તમારી ત્વચા માટે હાનિકારક હોઈ શકે છે.
* શુષ્ક ત્વચાવાળા લોકોએ સ્નાન કર્યા પછી ત્વચાને ટુવાલ વડે ઘસવું જોઈએ નહીં.
* ત્વચાને કોમળ રાખવા માટે સ્નાન કર્યા પછી તરત જ મોઈશ્ચરાઈઝર લગાવો.

