Screenshot 2024 04 08 11 11 48 76 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x776

16 એપ્રિલે ફોર્મ ભરશે પરશોત્તમ રૂપાલા.

16 એપ્રિલે ફોર્મ ભરશે પરશોત્તમ રૂપાલા

આધારભૂત સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ ક્ષત્રિય સમાજના વિરોધના વંટોળ વચ્ચે રાજકોટના ભાજપ ઉમેદવાર પરશોત્તમ રૂપાલા 16 એપ્રિલે ફોર્મ ભરવા જશે. ફોર્મ ભરતા પહેલા બહુમાળી ચોકમાં જંગી જાહેરસભાને સંબોધન કરશે. પક્ષના નાનામાં નાના કાર્યકરથી માંડી કેટલા દિગ્ગજ નેતાઓ તેમની સાથે ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. લાખો સમર્થકોની હાજરીમાં તેઓ કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા જશે.