IB8q1UFe 400x400

રાજ શેખાવતનો કમલમનો ઘેરાવો કરવાનો કાર્યક્રમ સૂત્ર મુજબ અમદાવાદ એરપોર્ટ ઉપર જ પોલીસે પૂછપરછ કરી હોવાના સમાચાર…

રાજ શેખાવતનો કમલમનો ઘેરાવો કરવાનો કાર્યક્રમ

સૂત્ર મુજબ અમદાવાદ એરપોર્ટ ઉપર જ પોલીસે પૂછપરછ કરી હોવાના સમાચાર…

રાજ શેખાવતને નજરકેદ કરવામાં આવ્યા હોવાના સમાચાર:સૂત્ર

બપોરે 2 વાગે કમલમ જવાના હતા રાજ શેખાવત..

અમે અંમારી રજુઆત કરવા બપોરે 2 વાગે કમલમ જઈશું: રાજ શેખાવત..