ALERT: કોરોનાથી પણ વધુ ખતરનાક રોગચાળાનું જોખમ વધ્યું

ALERT: કોરોનાથી પણ વધુ ખતરનાક રોગચાળાનું જોખમ વધ્યું

બર્ડ ફલૂનો H5N1 સ્ટ્રેન કોવિડ-19 કરતાં પણ વધુ વિનાશકારી હોઈ શકે છે. વાયરસ પર સંશોધન કરી રહેલા વૈજ્ઞાનિકોએ સંકેત આપ્યો છે કે H5N1 વૈશ્વિક મહામારીનું કારણ બની શકે છે. તે ખતરનાક રીતે વકરી રહ્યો છે. H5N1 વાયરસ ગાય, બિલાડી અને મનુષ્યો સહિત વિવિધ સસ્તન પ્રાણીઓમાં જોવા મળ્યો છે. તે મનુષ્યોમાં વધુ સરળતાથી ફેલાય છે. વાયરસના મ્યુટેશને વૈજ્ઞાનિકોની ચિંતા વધારી દીધી છે.