Screenshot 2024 04 06 11 10 25 94 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x786

પાકિસ્તાનમાં ઘૂસીને મારીશું’

પાકિસ્તાનમાં ઘૂસીને મારીશું’

રક્ષામંત્રી રાજનાથ સિંહે એક ઈન્ટરવ્યુમાં પાકિસ્તાનને સીધો અને કડક સંદેશ આપ્યો છે. પાડોશી દેશ દ્વારા ફેલાવવામાં આવી રહેલા આતંકવાદને લગતા સવાલના જવાબમાં રાજનાથ સિંહે કહ્યું કે, જો કોઈ આતંકવાદી પાકિસ્તાન ભાગી જશે તો તેને ત્યાં પણ મારી નાખવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે, જો કોઈ આતંકવાદી ભારતમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરશે તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે.