બિહારના પૂર્વ CMનું ધરપકડ વોરંટ જારી

બિહારના પૂર્વ CMનું ધરપકડ વોરંટ જારી

બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. આ વોરંટ ગ્વાલિયરની MPMLA કોર્ટે આર્મ્સ એક્ટ કેસમાં જારી કર્યું છે. મળતી વિગતો પ્રમાણે, આ મામલો વર્ષ 1995 અને 1997માં આર્મ્સ ફોર્મ 16 હેઠળ હથિયારોની સપ્લાય સાથે સંબંધિત છે.