6a15bf52 7770 48c7 Afd0 509337f76641 1024x572

જ્યાં સુધી રૂપાલા ની ટિકિટ રદ નહિ કરે ત્યાં સુધી રાજપૂતો નો રહશે વિરોધ

નર્મદાના રામપુરા ગામના રાજપૂતોએ રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ કરી વિરોધ પ્રદર્શન કર્યું

ગામની બહાર બેનરો લગાવી કોઈ પણ ભાજપ ના નેતા એ ગામ માં પ્રચાર માટે નહીં આવવાના બેનરો માર્યા

જ્યાં સુધી રૂપાલા ની ટિકિટ રદ નહિ કરે ત્યાં સુધી રાજપૂતો નો રહશે વિરોધ

6a15bf52 7770 48c7 Afd0 509337f76641 300x168
રાજપીપલા, તા 5

રૂપાલાની ટિકિટ રદ કરવા અંગેનો વિરોધ હવે નર્મદામા પણ ગામે ગામ પ્રસરી રહ્યો છે. બે દિવસ પગેલા ગોપાલપુરા ગામે વિરોધ થયો હતો હવે આજે માંગરોળ ગામે રજપૂત સમાજે બેનરો લગાવી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

નર્મદાનાનાંદોદ તાલુકાના રામપુરા ગામનાના રાજપૂતોએ વિરો કરી રૂપાલાની ટિકિટ રદ કરવા કરવાની માંગ કરી હતી

ગ્રામજનોએ ગામની બહાર બેનરો લગાવી કોઈ પણ ભાજપના નેતાએ ગામમાં પ્રચાર માટે નહીં આવવાના બેનરો માર્યા હતા અને જણાવ્યું હતું કે જ્યાં સુધી રૂપાલા ની ટિકિટ રદ નહિ કરે ત્યાં સુધી રાજપૂતોનો વિરોધ રહેશે.નર્મદામા ગોપાલપુરા ગામ પછી ગામે ગામ વધતો જતો વિરોધ ભાજપા માટે ચિંતાનો વિષય બન્યો છે

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા