IMG 1311

જાણીતા વકીલ હારુન પાલેજા હત્યાના આરોપીઓમાંના વધુ એક આરોપી સિકંદરની ધરપકડ.

જામનગર પોલીસને મળી સફળતા: જાણીતા વકીલ હારુન પાલેજા હત્યાના આરોપીઓમાંના વધુ એક આરોપી સિકંદર સાયચાની જામનગર પોલીસે કરી ધરપકડ.