IMG 1311

પોલીસ જવાને નશાની હાલતમાં પરિવાર પર ગાડી ચડાવી

વાસણા માં ખોડીયાર નગર પાસે પોલીસ જવાને નશાની હાલતમાં પરિવાર પર ગાડી ચડાવી. ત્રણ લોકો ને સારવાર માટે એસ્વીપી ખસેડવામાં આવ્યા

પોલીસ લખેલી કાર અને વ્યક્તિ ઝડપાયો