E5bbbbf5 2d4d 4885 A4a7 5a5f5b2df92e 1024x462

ગોવા ખાતે ગુજરાત અને રાજસ્થાનના આર્ટીસ્ટોનો શો ખુલ્લો મુકાયો

ગોવા ખાતે ગુજરાત અને રાજસ્થાનના આર્ટીસ્ટોનો શો ખુલ્લો મુકાયો આ પ્રદર્શન 12 તારીખના રોજ સાંજે 5:00 વાગે ગોવાના ફિલ્મ સ્ટાર કેવિન ડિમોલાના હસ્તે ખુલ્લુ મુકાશે.

D1ba58c8 64de 4b81 A6be Da99ae76577d 300x135 044afaff 6646 41d0 9d73 9822fa11cf1d 300x135 Ab9948ce D63f 40bc B6e6 0bab5b2a076e 300x135

ગોવાના પણજી ખાતે આવેલી એન્ટરટેનમેન્ટ આર્ટ ગેલેરી ખાતે તારીખ 12/13/14 ના રોજ ભારતના અલગ અલગ શહેરના આર્ટિસ્ટોના આર્ટ શો યોજાશે ભાવનગર શિહોર રાજકોટ જામનગર અમદાવાદ વાપી જુનાગઢ લાલપુર અજમેરના કલાકારો ભાગ લેશે. આ પ્રદર્શનનું આયોજન ત્રીપલ એ અજય ચૌહાણ અશોક પટેલ અને અજય જાડેજા દ્વારા કરવામાં આવ્યું છે.

Bfe323f9 1b4d 4f3d A59f D6fcc669567e 300x135