*બોટાદમાંથી ભેળસેળયુક્ત 2438 કિલો મરચાનો જથ્થો ઝડપાયો*
મરચાંના પાવડરમાં મકાઈનો લોટ, કલરની ભેળસેળ કરતા
પોલીસે કુલ રૂ.4.87 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત
ફૂડ એન્ડ દ્રગસ વિભાગને સાથે રાખી કરી હતી રેડ