નવી દિલ્હી, 15 ઓક્ટોબરઃ kedarnath: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ બુધવારે સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરી. ત્યારબાદ તેમણે લખ્યું, “અદાણી ગ્રુપ યાત્રાળુઓની યાત્રાને સરળ અને સુરક્ષિત બનાવવા માટે આ રોપવે બનાવી રહ્યું છે. આ ઉમદા કાર્યનો ભાગ બનવું અમારા માટે ગર્વની વાત છે.” ગૌતમ અદાણીએ રોપવે વિશે સમજાવતો એક વીડિયો પણ શેર કર્યો.
केदारनाथ धाम की कठिन चढ़ाई अब आसान होगी।
अदाणी समूह श्रद्धालुओं की यात्रा को सरल और सुरक्षित बनाने के लिए यह रोपवे बना रहा है।इस पुण्य कार्य का हिस्सा बनना हमारे लिए गर्व की बात है।
महादेव सब पर अपनी कृपा बनाए रखें।जय बाबा केदारनाथ!#Adani pic.twitter.com/9f3VIGAWt6
— Gautam Adani (@gautam_adani) October 15, 2025
આ બે મિનિટનો વીડિયો સમજાવે છે કે રોપવે 12.9 કિલોમીટર લાંબો હશે, જે સોનપ્રયાગને કેદારનાથ સાથે જોડશે. આનાથી મુસાફરીનો કઠિન સમય 8-9 કલાકથી ઘટીને ફક્ત 36 મિનિટ થઈ જશે.

