હિંમતનગર ઇડર હાઇવે પર ગ્વમખ્વાર અકસ્માત…
સાત માસની બાળકી સહિત ચારના મોત…
હિંમતનગર થી બર્થ ડે પાર્ટી મનાવી પરત આવતા સર્જાયો અકસ્માત…
ટ્રક ચાલકે મારુતિ ને ઓડફેટે લેતા સર્જાયો અકસ્માત…
નેત્રામલી ના ડોક્ટર પરિવાર ના ચાર ના મોત…
મંથન ગતિએ ચાલતા રોડ સમારકામ થી એક જ સપ્તાહમાં પાંચ અકસ્માત…

