Screenshot 2024 06 22 10 55 21 11 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x763

હવે આ રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા

કર્ણાટક બાદ હવે ગોવામાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સરકારે આજે પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાં વધારો કર્યો છે. આવતીકાલ એટલે કે 22 જૂનથી પેટ્રોલના ભાવમાં 1 રૂપિયા અને ડીઝલના ભાવમાં 35 પૈસા પ્રતિ લીટરનો વધારો થશે. અગાઉ કર્ણાટકમાં તેલના ભાવમાં 3 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો હતો.