Screenshot 2024 07 16 13 35 10 27 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x791

હરભજન-યુવરાજ-રૈના વિરુદ્ધ FIR

હરભજન-યુવરાજ-રૈના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ટાઈટલ જીત્યા બાદ તેમણે એક વીડિયો પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં હરભજન, યુવરાજ સિંહ, રૈના અને ગુરકીરત માન પર અપંગ લોકોનું અપમાન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ મામલે વિકલાંગ લોકો માટે કામ કરતી સંસ્થા ‘નેશનલ સેન્ટર ફોર પ્રમોશન ઓફ એમ્પ્લોયમેન્ટ ફોર ડિસેબલ્ડ પીપલ’એ ક્રિકેટરો વિરુદ્ધ નવી દિલ્હીના અમર કોલોની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.