સાદડીમાં સૂવાથી ઘણા ફાયદા થાય છે. સાદડીમાં શરીરની ગરમીને શોષવાની ક્ષમતા હોવાથી સારી ઊંઘ આવે છે. સાદડીમાં સુવાથી થાક અને સુસ્તી દૂર થાય છે. સાદડીમાં સુવાથી અનેક બીમારી દૂર થાય છે. કહેવાય છે કે, જો સગર્ભા સ્ત્રીઓ તેમ સૂઈ જાય છે તો, કમરનો દુખાવો અને હિપનો દુખાવામાં રાહત મળે છે. જો બાળકને સાદડી પર બેસાડવામાં આવે તો કરોડરજ્જુ ઠીક થઈ જાય છે.

