Screenshot 2024 07 16 13 33 13 88 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x616

સવારની હેડલાઇન્સ પર નજર

* ગુજરાત માથે ચાર સિસ્ટમ સક્રિય, ભારેથી અતિભારે વરસાદની આગાહી

# NDA એ રાજ્યસભામાં બહુમતિ ગુમાવી

* જમ્મુ કાશ્મીરના ડોડામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં 5 સુરક્ષાકર્મીઓ ઘાયલ

# ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદ માટે રિપબ્લિકન પાર્ટીના સત્તાવાર ઉમેદવાર બન્યા

* પાકિસ્તાને ઈમરાન ખાનની પાર્ટી પર પ્રતિબંધ મુક્યો, અમેરિકાએ આપી ચેતવણી