Screenshot 2024 04 15 11 56 51 59 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x780

સર્વેઃ તમિલનાડુમાં BJPને મોટો ઝાટકો!

તમિલનાડુમાં BJPને મોટો ઝાટકો લાગી શકે છે. ABP સી વોટર સર્વે અનુસાર તમિલનાડુની તમામ 39 સીટ INDIA ગઠબંધનના ખાતામાં જઈ શકે છે. આ ગઠબંધનમાં કોંગ્રેસ 9 સીટ અને DMK ગઠબંધન 30 સીટ જીતી શકે છે. ભાજપ માટે એક પણ બેઠક જીતવી મુશ્કેલ બની શકે છે. વોટ ટકાવારીની વાત કરીએ તો NDAને 19%, INDIA ગઠબંધનને 52%, AIMDAKને 23% અને અન્યને 6% વોટ મળવાની શક્યતા છે.