Screenshot 2024 06 27 11 42 00 81 0e31a5c608e4b9b2cbc5d36598ab48db 1024x711

શિક્ષક ભરતી: ઋષિકેશ પટેલનું મોટું વચન

રાજ્યના ટેટ અને ટાટ પાસ ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્યમંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપતા કહ્યું કે, સરકારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક 7500 શિક્ષકોને લઈ મહત્વનો નિર્ણય કર્યો છે. આગામી સમયમાં ભરતી નિયમો પૂરા થતાંની સાથે જ શિક્ષકોની ભરતી થશે. રાજ્યની ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોની ભરતી થશે. જેમાં TAT-1ના 3500, TAT-2 1 400० उमेवारोनी भरती योभशे.