I0Bને સંડોવતા ₹180 કરોડના લોન ડિફોલ્ટ કેસમાં ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા સામે મુંબઈની એક વિશેષ અદાલતે બિન-જામીનપાત્ર વોરંટ NBW જારી કર્યું છે. સ્પેશિયલ CBI કોર્ટના જજ SP નાઈક નિમ્બાલકરે 29 જૂને માલ્યા વિરુદ્ધ NBW જારી કર્યો હતો અને સોમવારે વિગતવાર આદેશ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો. જોકે હાલમાં તે લંડનમાં રહે છે. ભારત સરકાર તેના પ્રત્યાર્પણની માંગ કરી રહી છે.

