Screenshot 2024 05 04 15 39 42 75 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x551

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગેરરીતી કરનારા ચેતી જાઓ

અમદાવાદ

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગેરરીતી કરનારા ચેતી જાઓ

મ્યુનિસિપલ કમિશ્નર એમ. થેન્નારસનના અત્યંત કડક પગલા

ઇજનેર વિભાગના 4 અધિકારીઓને કર્યા સસ્પેન્ડ

2 આસિસટન્ટ ઇજનેર અને 2 આસિસટન્ટ સિટી ઇજનેરને કરાયા સસ્પેન્ડ

પોતાની ફરજ માં ગંભીર બેદરકારી દાખવવા બદલ લેવાયા ખાતાકીય પગલા

મ્યુનિસિપલ કમિશ્નરની એપ્રિલ મહીનામાં લેવાયેલી રૂટિન વિઝીટમાં જણાઇ આવી હતી બેદરાકારી

સરખેજ કોમ્યુનિટી હોલની કામગીરી સંબંધી વિવિધ રજીસ્ટરની યોગ્ય નિભાવતા ન હતા

મેઝરમેન્ટ બુકના રેકોર્ડમાં પણ બેદરકારી જણાઈ આવી હતી

ખાતાકીય વિજીલન્સ તપાસમાં સાબિત થઇ ચારેયની બેદરાકારી

AE ગ્રિસ્મા શાહ હાલ દક્ષિણ પશ્ચિમ ઝોનલ ઓફીસમાં, AE બિપીન ચાવડા હાલ સરખેજ વોર્ડમાં

ACE દિલાવરસિંહ હઠીલા ઉત્તર પશ્ચિમ ઝોન PIU માં, ACE ધવલ ગજ્જર દક્ષિણ પશ્ચિમ PIU માં

મ્યુનિસિપલ કમિશનરના પગલાંથી amc વર્તુળોમાં ફફડાટ