Screenshot 2024 05 04 15 39 42 75 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x551

*અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને સ્કૂલ રિક્ષા-વાનમાં ભાવ વધારો કર્યો*

*અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને સ્કૂલ રિક્ષા-વાનમાં ભાવ વધારો કર્યો*

સ્કૂલ-વાનના ભાડામાં મહિને રૂ. 200 તો રિક્ષાના ભાડામાં રૂ. 100નો વધારો

RTO રજિસ્ટ્રેશન, ફિટનેશન પાર્સિંગનો 50 હજાર સુધીનો બોજો આવતા ભાવ વધારો