Screenshot 2024 06 14 11 55 26 76 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x775

પૂર્વ CM સામે બિનજામીનપાત્ર વોરંટ.

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પા સામે POCSO કેસમાં બિનજામીનપાત્ર વોરંટ જારી થયું હતું. ગત 2 ફેબ્રુઆરીના રોજ તેમની પાસે મદદ માગવા ગયેલી 17 વર્ષની યુવતીનું તેમણે યૌનશોષણ કર્યુ છે તેવો આરોપ લાગ્યો છે. બુધવારે પૂછપરછ માટે હાજર ના રહેતા આ વોરંટ જારી થયું છે. ધરપકડથી બચવા તેમણે હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે, જેની સુનાવણી આજે થશે.