Screenshot 2024 07 10 16 42 04 27 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x799

પીડિતાઓના પાંચ પરિવારોને મળ્યા ન્યાય: હર્ષ સંઘવી

બળાત્કારના કેસના 6 આરોપીઓને કોર્ટ તરફથી સજા આપવામાં આવી છે. રાજયના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે કે, છેલ્લા આઠ દિવસમાં કોર્ટ તરફથી કુલ પાંચ ગુનાઓમાં સજા અપાઈ છે અને છ આરોપીઓને 20-20 વર્ષની સજા ફટકારવામાં આવી છે અને પાંચ પરિવારોને ન્યાય મળ્યા છે.આ પ્રકારના કેસોમાં પોલીસ ઝડપી ચાર્જશીટ કરે તેવી પણ ટકોર હર્ષ સંઘવીએ કરી હતી.