Screenshot 2024 07 20 13 06 30 22 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x794

દર્દીઓ સરકારી યોજના માટે મારે છે વલખાં

દર્દીઓ સરકારી યોજના માટે મારે છે વલખાં

ગુજરાતમાં રાજસ્થાનના દર્દીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે. જોકે, રાજસ્થાનમાં સારવાર માટે ભામાશા કાર્ડ અપાયા છે તે ગુજરાતની હોસ્પિટલોમાં વેલિડ ન હોવાના કારણે રાજસ્થાનીઓને નાછૂટકે નાણાં ચૂકવી સર્જરી કરાવવી પડે છે. સિવિલની કેન્સર હોસ્પિટલમાં દર મહિને 250 જેટલા નવા દર્દીઓ આવે છે. જેથી સરકારે પાડોશી રાજ્યના દર્દીઓ માટે આયુષ્યમાન જેવી સરકારી યોજનામાં લાભ મળે તે દિશામાં પગલાં ભરવા જોઈએ.