ડ્રગ્સ નો દાનવ હવે હોસ્પિટલ સુધી પહોંચ્યો
હવે મેડિકલ સ્ટુડન્ટ સપડાઈ રહ્યા છે ડ્રગ્સના સકાંજા માં
*SVP હોસ્પિટલ માં મેડિકલ સ્ટુડન્ટ ડ્રગ્સ લેતા ઝડપાયો*
*સોલા સિવિલનો મેડિકલ સ્ટુડન્ટ SVP માં આવી ને ડ્રગ્સ લેતો હતો.*
સિક્યુરિટી સ્ટાફની પૂછપરછ માં સમગ્ર ઘટના નો ભાંડો ફૂટ્યો
સોલા સિવિલ નો મેડિકલ સ્ટુડન્ટ ડ્રગ્સ લેવા માટે SVP મા છેલ્લા કેટલાય દિવસ થી આવતો હતો..
સિક્યુરિટી ની સફળતાના કારણે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો
હાલમાં SVP ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે તપાસ હાથ ધરાઈ
*SVP હોસ્પિટલ દ્વારા 2 દિવસ બાદ પણ સોલા સિવિલને હજુ સુધી જાણ કરવામાં આવી નથી – ડીન સોલા સિવિલ*
એસવીપી હોસ્પિટલ અને સોલા સિવિલ દ્વારા મામલાને દબાવવા માટે ના તમામ પ્રકારના પ્રયત્ન

