Screenshot 2024 06 24 10 09 08 98 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x792

ટૂર ઓપરેટરે હાજીઓ સાથે કરી છેતરપિંડી

ટૂર ઓપરેટરે હાજીઓ સાથે કરી છેતરપિંડી

મક્કા લઈ જવા માટે ટૂર ઓપરેટરોએ ખોટા પેકેજનું વચન આપ્યું હોવાની વિગતો સામે આવી રહી છે. ઓપરેટરો પેકેજમાં રહેવા, ખાવા-પીવા અને પરિવહન જેવી તમામ જરૂરી સુવિધાઓ આપે છે. જો કે, ઇજિપ્તના સાંસદ મહમૂદ કાસિમે ટૂર ઓપરેટરો પર હજયાત્રીઓને છેતરવાનો આરોપ લગાવ્યો. ઘણા હજયાત્રીઓને ટૂર ઓપરેટરો દ્વારા સુવિધાઓ આપવામાં આવી નથી. જેના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો અને તેના કારણે તેમનાં મૃત્યુ થયાં હતાં.