Screenshot 2024 07 10 16 41 06 78 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x805

જેકલીન ફર્નાન્ડિસની મુશ્કેલીઓ વધી

EDએ મહાઠગ સુકેશ ચંદ્રશેખર સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસને ફરી એકવાર સમન્સ પાઠવ્યું હતું. જેકલીન ફર્નાન્ડીઝના વકીલ પ્રશાંત પાટીલ ED હેડક્વાર્ટર પહોંચ્યા હતા. વકીલે કહ્યું કે આજે બપોરે ED તરફથી એક મેલ આવશે, જેમાં તેઓ જેકલીનને હાજર થવાનો દિવસ અને સમય જણાવશે. વકીલનું કહેવું છે કે કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે.