Screenshot 2024 06 28 10 42 03 43 0e31a5c608e4b9b2cbc5d36598ab48db 1024x775

જુલાઈથી જીયોના રિચાર્જ પ્લાન થયા મોંઘા

દેશની સૌથી મોટી ટેલિકોમ કંપનીએ તેના રિચાર્જ પ્લાનમાં ફેરફાર કર્યો છે. હવે યુઝર્સને ડેટા અને કોલિંગ માટેનું રિચાર્જ મોંઘુ પડશે? પહેલા જે પ્લાન 28 દિનની વેલિડિટી સાથે રુ. 239માં મળતો તે હવે રુ. 299માં મળશે. જિયોએ અલગ અલગ પ્લાન લોન્ચ કર્યાં. જિયોના નવા પ્લાન 3 જુલાઈથી અમલી બનશે. દેશની તમામ ટેલિકોમ કંપનીઓ તેમના રિચાર્જ પ્લાનમાં ફેરફાર કરવા જઈ રહી છે. ઉપરની તસવીરમાં જિયોના પ્લાન તમે તપાસી શકો છો.