આજે પીએમ મોદીની વિજય વિશ્વાસ સભા જામનગર ખાતે યોજાઈ હતી. આ સભામાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ મોઢવાડીયાએ કોંગ્રેસને આડે હાથ લીધી હતી. કહ્યું કે, કોંગ્રેસના કાર્યકરો એસીમાંથી બહાર નીકળતા નથી તો વિકાસ શું છે? શું ખબર હોય. કોંગ્રેસીયાઓને ઘોડો કે ગધેડો કોને કહેવાય તે પણ ખબર પડતી નથી. વધુમાં તેમણે પીએમ મોદીને આગામી સમયમાં પીએમ બનાવવાના અને વિકાસની ગાથાના વખાણ કર્યા હતા.

