Screenshot 2024 07 02 15 43 19 67 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x730

કોન્સ્ટેબલ જેની લાઈફસ્ટાઈલ અભિનેત્રી જેવી

ભચાઉ પોલીસે કુખ્યાત બુટલેગર સાથે મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરીને ઝડપી પાડતા પોલીસ બેડમાં ચર્ચાનો વિષય બન્યો છે. થારમાં બુટલેગર સાથે ઝડપાતા ઘણા પ્રકરણો સામે આવ્યા છે. સુત્રો પાસેથી જાણવા મળ્યું કે, નીતા ચૌધરીની પહોંચ સિનિયર આઈપીએસથી લઈને મોટા નેતાઓ સુધી છે. જો કે, નીતા ચૌધરી પોતાની લાઈફ એક સેલિબ્રિટી તરીકે જીવે છે. જેના ઘણો વીડિયો સોશિયલ મીડિયામાં છે.