Screenshot 2024 07 04 18 00 57 34 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x798

કોંગ્રેસ કરશે જેલભરો આંદોલન

અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ સામસામે આવી જતા મામલો બીચકાયો હતો. બન્ને પાર્ટીના લોકોએ એકબીજા પર પથ્થરમારો શરુ કર્યો હતો. ભાજપ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને કેટલાક કોંગ્રેસના કાર્યકર્તાઓની ધરપકડ કરાઈ હતી. તો બીજી બાજુ શક્તિ સિંહ ગોહિલે કહ્યું કે, જો કોંગ્રેસની ફરિયાદ નહીં લેવામાં આવે તે 6 તારીખના રોજ ગુજરાતમાં જેલભરો આંદોલન કરવામાં આવશે.