Screenshot 2024 07 16 13 41 13 22 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x793

*કેજરીવાલ જાણી જોઈને વજન ઘટાડે છે’

તિહાર જેલ પ્રશાસને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વજન ઘટાડવાના દાવા પર નિવેદન જારી કર્યું છે. જેલ પ્રશાસનનું કહેવું છે કે ‘AAPના આરોપો પાયાવિહોણા છે. 2 જૂને જેલમાં પરત ફર્યા બાદ કેજરીવાલનું વજન 8.5 કિલો નહીં પરંતુ માત્ર 2 કિલો ઘટ્યું છે. કેજરીવાલ જાણીજોઈને વજન ઘટાડી રહ્યા છે. તેઓ અવારનવાર ઘરેથી આવેલું જમવાનું પાછું મોકલે છે. અગાઉ તેઓ જાણીજોઈને એવો ખોરાક લેતા હતા, જેનાથી શુગર વધી જાય.