Screenshot 20240726 1500532 1024x807

‘કલ્કિ-2898 AD’ની 29 માં દિવસે કરી કરોડોની કમાણી

‘કલ્કિ-2898 AD’ની 29 માં દિવસે કરી કરોડોની કમાણી

 

‘કલ્કિ-2898 AD’એ બોક્સ ઓફિસ પર કમાલ કરી છે. આ ફિલ્મ વર્ષ 2024ની સૌથી મોટી હિટ ફિલ્મ બની ગઈ છે. પાંચ ભાષાઓમાં રિલીઝ થયેલી ‘કલ્કી 2898 એડી’એ દર્શકોના દિલ અને દિમાગ પર અમીટ છાપ છોડી છે. SACNLના પ્રારંભિક ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર, ‘કલ્કિ-2898 AD’ એ ચોથા ગુરુવારે એટલે કે 29માં દિવસે 1.65 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.