Screenshot 2024 07 11 10 14 42 38 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x779

કલોલમાં કોલેરાનો કહેર

ગાંધીનગરના કલોલમાં કોલેરાનો કહેર જોવા મળ્યો છે. મહેન્દ્ર મીલની ચાલી વિસ્તાર અને ગાયનો ટેકરો વિસ્તારમાં કોલેરાના કેસો નોંધાયા છે. બંને વિસ્તારમાંથી કોલેરાના 4 કેસ નોંધાયા છે અને તંત્ર એલર્ટ મોડ પર આવી ગયુ છે. હાલમાં જિલ્લા કલેક્ટર દ્વારા બંને વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે.