Screenshot 2024 08 01 11 40 30 09 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x687

આજે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

હવામાન વિભાગે આજે ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. વિભાગ અનુસાર, આજે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત, ગોવા, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, આસામ, મેઘાલય, મણિપુર, મિઝોરમ, રાજસ્થાન, દિલ્હી, જમ્મુ અને કાશ્મીર, તમિલ નાડુ, કેરળ ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, નાગાલેન્ડ અને ત્રિપુરામાં ભારે વરસાદ વરસશે.