બીગ બીએ મુંબઈમાં 60 કરોડ રુપિયામાં 3 ઓફિસ યુનિટ ખરીદ્યા છે. આ પ્રોપર્ટી મુંબઈના અંધેરીમાં વીરા દેસાઈ રોડ પર સ્થિત વીર સાવરકર સિગ્નેચર બિલ્ડિંગમાં ખરીદ્યી છે. દસ્તાવેજો અનુસાર બીગ બીએ કુલ 8,429 ચોરસ ફૂટ વિસ્તાર ધરાવતા આ ત્રણ ઓફિસ યુનિટ માટે 59,58 રુપિયા ચૂકવ્યા છે. બીગ બીએ આ કોમર્શિયલ પ્રોપર્ટી માટે 3.57 કરોડ રુપિયાની સ્ટેમ્પ ડ્યૂટી પણ ચૂકવી છે.

