Skip to content
logo 2
  • હોમ
  • ટોપ સ્ટોરી
  • દેશ
  • ગુજરાત
  • ધર્મ
  • બિઝનેસ
  • વિશ્વ
  • મનોરંજન
  • ખેલ
  • ક્રાઇમ
  • અન્ય
    • લાઇફસ્ટાઇલ
    • ફોટો ગેલેરી
    • હેલ્થ
Search
logo 2
  • હોમ
  • ટોપ સ્ટોરી
  • દેશ
  • ગુજરાત
  • ધર્મ
  • બિઝનેસ
  • વિશ્વ
  • મનોરંજન
  • ખેલ
  • ક્રાઇમ
  • અન્ય
    • લાઇફસ્ટાઇલ
    • ફોટો ગેલેરી
    • હેલ્થ
Instagram Fb

Tech Tips: શું તમે Insta accountને Facebookથી ડિસ્કનેક્ટ કરવા માંગો છો? તો જાણો સરળ ટ્રિક

ટોપ સ્ટોરી, લાઇફસ્ટાઇલ / By rudraanshnews / January 29, 2025

ટેક ડેસ્ક, 29 જાન્યુઆરીઃ Tech Tips: જો તમે સોશિયલ મીડિયા પર એક્ટિવ છો તો તમને ખબર હશે કે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટને એકસાથે લિંક કરવાના ઘણા ફાયદા છે. પણ આ ફાયદા ઘણીવાર મુશ્કેલીમાં મુકી શકે છે કારણ કે જ્યારે તમે Instagram પર કોઈ સ્ટોરી કે પોસ્ટ શેર કરો ત્યારે તે Instagramની સાથે Facebook પર પણ શેર થઈ જાય છે.

ત્યારે જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો અને તમારા Instagramને Facebook ડિસકનેક્ટ કરવા માંગો છો તો અહીં તમને સરળ ટ્રિક જણાવી રહ્યા છે
– સૌથી પહેલા તમારા ફોનમાં Instagram ઓપન કરો
– તે બાદ ઉપર તરફ આપેલી 3 લાઈન ક્લિક કરો જે બાદ તમને Account Centerનું ઓપ્શન દેખાશે
– તેના પર ક્લિ કરશો તેમાં તમારું અકાઉન્ટ બતાવશે તેમા એ પણ બતાવશે કે તમારા અકાઉન્ટ બીજી કઈ એપ્લીકેશમાં ચાલું છે.

આ પણ વાંચોઃ Mahakumbh 2025: ગુજરાતથી STની વોલ્વો બસમાં મહાકુંભમાં ગયેલા શ્રદ્ધાળુ સલામત, વાંચો વિગત

– અહીં કિલક કરશો કે તમને તમારું fb અને Insta account બન્ને બતાવશે
– હવે તમે Facebook પર ક્લિક કરો અહીં તમે જોશો કે નીચે લાલ અક્ષરથી Remove From Accounts Centre પર ક્લિક કરો
– અહીં તમે ક્લિક કરશો કે તમને એક પેજ દેખાશે જેમાં લખેલુ હશે કે Do you want to disable connected experiences for your account દેખાશે જ્યાં Continueનું ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો

આટલુ કરતા તમારા fb account ને remove કરવાનું પુછશે જે બાદ નીચે બતાવેલ remove your account પર ક્લિક કરો બસ આટલુ કરતા તમારું fb અને Insta account અલગ થઈ જશે

આ પણ વાંચોઃ Sticker on the Fruit: ફળ અને શાકભાજી પર લગાવેલા સ્ટીકરો દ્વારા જાણી શકાય કે તે ખાવા લાયક છે કે નહીં- વાંચો વિગત

← Previous Post
Next Post →
  • Disclaimer
  • Terms and Condition
  • Privacy Policy
  • About
  • Contact

© 2026 Rudraansh News. All Rights Reserved.