સ્પોર્ટ્સ ડેસ્ક, 08 સપ્ટેમ્બરઃ Pakistan: પાકિસ્તાનના ઉત્તરપશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ક્રિકેટ મેચ દરમિયાન સ્ટેડિયમમાં થયેલા વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અનેક લોકો ઘાયલ થયા હતા. આ વિસ્ફોટ બાજૌર જિલ્લાના ખાર તહસીલમાં આવેલા કૌસર ક્રિકેટ ગ્રાઉન્ડમાં થયો હતો. બાજૌર જિલ્લા પોલીસ અધિકારી વકાસ રફીકે પુષ્ટિ આપી છે કે વિસ્ફોટ IED દ્વારા કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું, “આ એક ટારગેટેડ હુમલો હોય તેવું લાગે છે.”
BREAKING: One killed in an IED explosion at a stadium in Pakistan’s Khyber Pakhtunkhwa.
The incident happened while a cricket match at the venue was underway. pic.twitter.com/2C24GZAprk
— Vani Mehrotra (@vani_mehrotra) September 6, 2025
આ પણ વાંચોઃ Nepal Gen-Z Protest: નેપાળમાં સોશિયલ મીડિયા બૅન થતાં બબાલ, યુવાનો સંસદમાં ઘૂસ્યા, ફાયરિંગમાં નવના મોત

