Nitin Gadkari

Nitin Gadkari: હેલમેટના ભાવમાં ઘટાડો કરવા નીતિન ગડકરીએ કરી ખાસ વિનંતી, જાણો શું છે કારણ?

નવી દિલ્હી, 05 સપ્ટેમ્બરઃ Nitin Gadkari: રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ બુધવારે ટુ-વ્હીલર ઉત્પાદકોને વાહન ખરીદનારાઓને ડિસ્કાઉન્ટ અથવા વ્યાજબી દરે હેલ્મેટ આપવા વિનંતી કરી હતી.

આ પણ વાંચોઃ Ravindra Jadeja Joined BJP: ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ હવે રાજકારણમાં કરી એન્ટ્રી, રિવાબાએ આપી જાણકારી

નીતિન ગડકરીએ અહીં એક કાર્યક્રમમાં કહ્યું કે, હેલ્મેટ ન પહેરવાને કારણે અનેક લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે. વર્ષ 2022માં હેલ્મેટ ન પહેરવાના કારણે માર્ગ અકસ્માતમાં 50,029 લોકોના મોત થયા હતા.

આ પણ વાંચોઃ The Lady Killer: 2023માં અર્જુન કપૂરની 45 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મ હવે જોઇ શકશો મફત- વાંચો વિગત

ઉલ્લેખનીય છે કે, 2022માં માર્ગ અકસ્માતમાં 50,029 લોકોના મોત થયા હતા. ગડકરીએ અહીં એક કાર્યક્રમમાં કહ્યું કે, હેલ્મેટ ન પહેરવાને કારણે ઘણા લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે. વર્ષ 2022માં હેલ્મેટ ન પહેરવાના કારણે માર્ગ અકસ્માતમાં 50,029 લોકોના મોત થયા હતા.