Screenshot 2024 08 07 12 31 18 77 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x781

CPI બાસ્કેટમાં ફૂડ વેઇટેજ 8% ઘટવાની શક્યતા

દેશના કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI)માં સુધારો કરતી સરકારી પેનલ કન્ઝ્યુમર પ્રાઇસ બાસ્કેટમાં ફૂડ વેઇટેજ 8% ઘટાડવાના પ્રસ્તાવ પર ચર્ચા કરી રહી છે. હાલમાં CPI બાસ્કેટમાં ફૂડ એન્ડ બેવરેજ કેટેગરીનું વેઇટેજ 54.2% છે. તેમાંથી જો 8% કાપવામાં આવે છે, તો ખાદ્યપદાર્થો અને પીણાંનું વજન ઘટીને 6% જેટલું થઈ જશે. તેના કારણે દેશમાં મોંઘવારી દરમાં વધારા પર અસર પડશે અને મોંઘવારી પહેલા કરતા ઓછી દેખાશે.