Image Search 1719976806584 765x1024

BCCI સેક્રેટરી જય શાહે બાર્બાડોસમાં ફસાયેલા પત્રકારોને પણ મદદ કરી

🚨 🚨BCCI સેક્રેટરી જય શાહે બાર્બાડોસમાં ફસાયેલા પત્રકારોને પણ મદદ કરી છે અને તેઓ ટીમ ઇન્ડિયાની સાથે જ સ્પેશ્યલ ચાર્ટર્ડ ફ્લાઇટમાં ભારત પરત ફરી રહ્યા છે.