Athiya Shetty Kl Rahul

Athiya Announces Pregnancy: કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના બંધાશે પારણુ, એક્ટ્રસે સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને આપ્યા ગુડ ન્યૂઝ

બોલિવુડ ડેસ્ક, 09 નવેમ્બરઃ Athiya Announces Pregnancy: બોલિવુડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી અને ભારતીય ક્રિકેટ ટીમના બેટર કેએલ રાહુલ માતા-પિતા બનવા જઇ રહ્યા છે. જી, હાં આથિયા શેટ્ટી આગામી સમયમાં બાળકને જન્મ આપશે.

 

View this post on Instagram

 

A post shared by Athiya Shetty (@athiyashetty)

આ પણ વાંચોઃ Navsari Massive Fire Breaks: નવસારીના ગણદેવીમાં ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં લાગી ભીષણ આગ, 3 લોકોના મોત નીપજ્યા

આ માહિતી ખુદ રાહુલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ચાહકો સાથે શેર કરી હતી. હવે ચાહકોને આ સમાચાર બાદ કેએલ રાહુલને અભિનંદન આપી રહ્યા છે. રાહુલ હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. તે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ભારતીય ટીમનો ભાગ છે.

રાહુલે શુક્રવારે સાંજે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે જણાવ્યું કે, આથિયા માતા બનવા જઈ રહી છે અને તે 2025માં બાળકને જન્મ આપશે. રાહુલ અને આથિયાના લગ્ન 2023માં થયા હતા. રાહુલ અને આથિયાના નજીકના મિત્રોને લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ Drinking Milk: રાત્રે દૂધ પીવાથી વધી શકે છે તમારું વજન, જાણો દૂધ પીવાનો યોગ્ય સમય